દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. વ્યાપારમાં નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.

દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૪/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે તમારો આત્મવિશ્વાસ વધશે. લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તક મળશે. માનસિક પ્રસન્નતા રહેશે.આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ) : તા.૦૩/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. મિત્રો સાથેની મુલાકાત મનોરંજક રહેશે. બૌદ્ધિક ચર્ચાઓમાં વિજય થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. કાર્યક્ષેત્રે કામનું ભારણ વધી શકે છે. સંયમ રાખવો જરૂરી છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૪/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી. પારિવારિક પ્રશ્નો ધીરજથી ઉકેલવા. વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૩/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો, નહીંતર કુટુંબમાં ક્લેશ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૪/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે વ્યાપારમાં નવી ગતિ આવશે. બૌદ્ધિક ચર્ચાઓમાં સફળતા મળશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.03/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સાહસ અને શક્તિમાં વધારો થશે. જમીન-મકાનના પ્રશ્નો ઉકેલાશે. ભાઈઓ તરફથી લાભ અને સહયોગ મળશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.