દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે ભૌતિક સુખ-સુવિધાઓ અને વાહન સુખમાં વધારો થશે. માતા તરફથી સ્નેહ અને સહયોગ મળશે. વેપારમાં નવી ભાગીદારી કે સોદાઓ કરવા માટે સમય અનુકૂળ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.