દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૯/૦૯/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે કર્મક્ષેત્રે મહેનતનું યોગ્ય અને સુંદર પરિણામ મળશે. સરકારી કે વહીવટી કાર્યોમાં સફળતા મળશે. આર્થિક લાભ થવાના યોગ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.