દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૯/૦૯/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા નાણાકીય કાર્યો પૂરા થશે. ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં રસ વધશે. રોકાણ માટે સાનુકૂળ સમય છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.