Pradip Vyas
મીન
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં પ્રગતિનો ઉત્તમ દિવસ છે. સંતાન પક્ષ તરફથી ચિંતાઓ દૂર થશે અને આનંદના સમાચાર મળશે. અણધાર્યો ધન લાભ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
મીન
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે ઈચ્છિત કાર્યો સમયસર પૂરા થતાં મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો સાથેની મુલાકાત યાદગાર અને સુખદ રહેશે. ઈષ્ટદેવની કૃપાથી અટકેલા કાર્યો પૂરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
મીન
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૬/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે કાર્યક્ષેત્રે (નોકરી/ધંધામાં) તમારી સત્તા, પ્રભાવ અને માન-સન્માન વધશે. પિતા કે વડીલો તરફથી મોટો વ્યાપારિક અને આર્થિક લાભ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
કુંભ
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે કોર્ટ-કચેરીના પ્રશ્નો કે જૂના વિવાદોમાં સફળતા મળશે. શત્રુઓ અને હરીફો પર તમારો પ્રભાવ વર્તાશે. વ્યાપારિક લોન કે આર્થિક વ્યવહારો સરળતાથી ઉકેલાશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
કુંભ
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આવક કરતા ખર્ચ પર વધુ ધ્યાન આપવું અને બજેટ ખોરવાય નહીં તેની કાળજી રાખવી. મુસાફરી દરમિયાન સાવધાની રાખવી. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
કુંભ
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૬/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આવકના નવા સ્ત્રોત ખુલશે અને જૂના આર્થિક રોકાણોથી મોટો ફાયદો થશે. મિત્રોનો સાથ-સહકાર નવો ઉત્સાહ જગાડશે. મનની જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
મકર
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખનો સાથ મળશે. વેપાર અને નોકરીમાં સહભાગીઓ તરફથી સારો સહયોગ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.