દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૨/૦૬/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આવક કરતા ખર્ચનું પ્રમાણ ન વધે તેનું બજેટ જાળવવું. બિનજરૂરી વાદ-વિવાદ કે ચર્ચા ટાળવી. આધ્યાત્મિક શાંતિમાં દિવસ વિતશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.