દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે પારિવારિક સુખ-શાંતિ જળવાશે. વ્યવસાય કે નોકરી અર્થે કરેલો ટૂંકો પ્રવાસ ખૂબ જ લાભદાયી નીવડશે. ઘરમાં કોઈ માંગલિક ચર્ચાથી ઉત્સાહ વધશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.