દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૧/૦૬/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે પારિવારિક સુખ-શાંતિ ઉત્તમ રહેશે. જમીન, મકાન કે વાહનના પ્રશ્નો સરળતાથી ઉકેલાશે. આજે કોઈ મહત્વની કે શુભ ભેટ મળી શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.