દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૬/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આર્થિક વ્યવહારો અને રોકાણોમાં થોડી સાવધાની રાખવી. પ્રભુ સ્મરણ કરવાથી માનસિક શાંતિ મળશે તથા અટકેલા નાણાં પરત મળવાની માર્ગ ખુલશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.