દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૦/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ખુશી જળવાશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.