દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૯/૦૯/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે શત્રુઓ અને હરીફો પર તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. જૂના વાદ-વિવાદ કે કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.