દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૮/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે ધન સંબંધિત બાબતો પર ધ્યાન આપશો. રોકાણ માટે દિવસ સારો છે. પરિવારમાં સૌમ્ય વાતાવરણ જાળવવું. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.