દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૧/૦૩/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આવક કરતા ખર્ચ વધી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું. આધ્યાત્મિકતામાં મન પરોવવું હિતાવહ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.