દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૩૦/૦૩/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે વ્યાપારમાં નવી ગતિ આવશે. નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.