સંવત ૨૦૮૨ આશ્વિન કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ આશ્વિન કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

મંગળવાર

૨૭-૧૦-૨૦૨૬

બીજનો ક્ષય,

બુધવાર

૨૮-૧૦-૨૦૨૬

શુક્ર પૂર્વમાં ઉદય.

ગુરૂવાર

૨૯-૧૦-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૦:૪૭, કરવા ચોથ, બુધ પશ્ચિમમાં અસ્ત.

શુક્રવાર

૩૦-૧૦-૨૦૨૬

વ્રજ પંચમી.

શનિવાર

૩૧-૧૦-૨૦૨૬

સરદાર પટેલ જયંતિ, ગુરૂ સિંહમાં ૧૨:૦૨.

રવિવાર

૦૧-૧૧-૨૦૨૬

 

સોમવાર

૦૨-૧૧-૨૦૨૬

અહોચી અષ્ટમી, કાલાષ્ટમી, સોનું-ચાંદી-ચોપડા લાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત.

મંગળવાર

૦૩-૧૧-૨૦૨૬

—–

૧૦

બુધવાર

૦૪-૧૧-૨૦૨૬

——

૧૧

ગુરૂવાર

૦૫-૧૧-૨૦૨૬

રમા એકાદશી (પાકા કેળા),વાઘ બારસ,ગોવત્સ દ્વાદશી, શુક્ર વક્રી કન્યામાં ૨૫:૧૭. 

૧૨

શુક્રવાર

૦૬-૧૧-૨૦૨૬

પ્રદોષ, ધનતેરસ, ધન્વંતરી પૂજન,યમદીપદાન,સૂર્ય સૂર્ય વિશાખામાં ૨૧:૦૪

૧૩

શનિવાર

૦૭-૧૧-૨૦૨૬

કાળી ચૌદશ, શ્રી કાળભૈરવ-હનુમાન પૂજા, નૈવેધ, શિવરાત્રી,

૧૪

રવિવાર

૦૮-૧૧-૨૦૨૬

દર્શ અમાસ, નરક ચતુર્દશી, અભ્યંગસ્નાન, દિવાળી-શારદા પૂજન, ચોપડા પૂજન, મહુડીમાં હવન,મહાવીર સ્વામી નિર્વાણ દિન (જૈન), અન્વાધાન.

૩૦

સોમવાર

૦૯-૧૧-૨૦૨૬

સોમવતી અમાસ ૧૨:૩૨ સુધી, ગોવર્ધન પૂજા, બલિપૂજા, ગૌક્રિડા, અન્નકૂટ, બુધ પૂર્વમાં ઉદય.

error: Content is protected !!