સંવત ૨૦૮૨ ભાદ્રપદ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | રવિવાર | ૨૭-૦૯-૨૦૨૬ | મહાલયારંભ,એકમનું શ્રાદ્ધ,સૂર્ય હસ્તમાં ૧૩:૨૦ વા.ઉંદર સ્ત્રી.પુ.સૂ.ચં.(સંયોગીયુ). |
૨ | સોમવાર | ૨૮-૦૯-૨૦૨૬ | બીજનું શ્રાદ્ધ. |
૩ | મંગળવાર | ૨૯-૦૯-૨૦૨૬ | ત્રીજનું શ્રાદ્ધ,ભરણી શ્રાદ્ધ,અંગારકી-સંકષ્ટ ચતુર્થી,ચંદ્રોદય ૨૦:૧૦. |
૪ | બુધવાર | ૩૦-૦૯-૨૦૨૬ | ચોથનું શ્રાદ્ધ,પાંચમનું શ્રાદ્ધ,કૃતિકા શ્રાદ્ધ. |
૫ | ગુરૂવાર | ૦૧-૧૦-૨૦૨૬ | છઠ્ઠનું શ્રાદ્ધ. |
૬ | શુક્રવાર | ૦૨-૧૦-૨૦૨૬ | સાતમનું શ્રાદ્ધ,ગાંધી જયંતી, લાલબહાદુર શાસ્ત્રી જયંતી. |
૭ | શનિવાર | ૦૩-૧૦-૨૦૨૬ | આઠમનો ક્ષય,આઠમનું શ્રાદ્ધ,કાલાષ્ટમી,મહાલક્ષ્મી વ્રત સ.,શુક્ર વક્રી. |
૯ | રવિવાર | ૦૪-૧૦-૨૦૨૬ | નોમનું શ્રાદ્ધ,સૌભાગ્યવતીનું શ્રાદ્ધ. |
૧૦ | સોમવાર | ૦૫-૧૦-૨૦૨૬ | દશમનું શ્રાદ્ધ,શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ પર્વ. |
૧૧ | મંગળવાર | ૦૬-૧૦-૨૦૨૬ | અગિયારસનું શ્રાદ્ધ, ઇન્દિરા એકાદશી (ગોળ-ઘી-કલાકંદ) |
૧૨ | બુધવાર | ૦૭-૧૦-૨૦૨૬ | બારસ-સન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ,રેંટિયા બારસ. |
૧૩ | ગુરૂવાર | ૦૮-૧૦-૨૦૨૬ | તેરસનું શ્રાદ્ધ, પ્રદોષ, શિવરાત્રી,કલિયુગાદિ. |
૧૪ | શુક્રવાર | ૦૯-૧૦-૨૦૨૬ | અસ્ત્ર-શસ્ત્ર-અપમૃત્યુ પામેલાનું શ્રાદ્ધ. |
૩૦ | શનિવાર | ૧૦-૧૦-૨૦૨૬ | ચૌદશ-પૂનમ-અમાસનું શ્રાદ્ધ,ગજચ્છાયા,સર્વપિતૃ અમાસ,દર્શ અમાસ, મહાલય સમાપ્ત, સૂર્ય ચિત્રામાં ૨૬:૨૧ વા.હાથી સ્ત્રી.સ્ત્રી.સૂ.સૂ. |