સંવત ૨૦૮૨ શ્રાવણ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | શનિવાર | ૨૯-૦૮-૨૦૨૬ | હિંડોળા સ., ગાયત્રી પુરશ્ચરણ પ્રા., અશ્વથ મારૂતિ પૂજન. |
૨ | રવિવાર | ૩૦-૦૮-૨૦૨૬ | આદિત્ય પૂજન, સૂર્ય પૂ.ફા.માં ૨૭:૫૯ વા.ગધેડું સ્ત્રી.પુ.સૂ.ચં.(સંયોગીયું). |
૩ | સોમવાર | ૩૧-૦૮-૨૦૨૬ | સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૦:૫૦, કજલી ત્રીજ, બોળ ચોથ, બહુલા ચોથ, ગૌ પૂજન, (શિવ મુષ્ઠી-મગ). |
૪ | મંગળવાર | ૦૧-૦૯-૨૦૨૬ | પાંચમનો ક્ષય, નાગપંચમી, |
૬ | બુધવાર | ૦૨-૦૯-૨૦૨૬ | રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠી, બલરામ જયંતી, બુધ પૂજન, શુક્ર તુલામાં ૧૩:૪૬. |
૭ | ગુરૂવાર | ૦૩-૦૯-૨૦૨૬ | શીતળા સાતમ, બૃહસ્પતિ પૂજન. |
૮ | શુક્રવાર | ૦૪-૦૯-૨૦૨૬ | જીવંતિકા વ્રત, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત,કાલાષ્ટમી, મન્વાદિ. |
૯ | શનિવાર | ૦૫-૦૯-૨૦૨૬ | નંદ મહોત્સવ, દહીં હાંડી ઉત્સવ, શ્રી રામાનુજાચાર્ય જયંતી,અશ્વસ્થ મારૂતિ પૂજન, શિક્ષક દિન. |
૧૦ | રવિવાર | ૦૬-૦૯-૨૦૨૬ | સંત શ્રી ઉગારામબાપાની તિથિ (બાંદરા-ગોંડલ). |
૧૧ | સોમવાર | ૦૭-૦૯-૨૦૨૬ | અજા એકાદશી (ખારેક), બુધ કન્યામાં ૧૩:૩૫, (શિવ મુષ્ઠી-મગ). |
૧૨ | મંગળવાર | ૦૮-૦૯-૨૦૨૬ | ભોમ પ્રદોષ, પર્યુષણ પર્વ (ચ.પ.જૈન), મંગળાગૌરી પૂજન. |
૧૩ | બુધવાર | ૦૯-૦૯-૨૦૨૬ | શિવરાત્રી, અઘોરા ચૌદશ, પર્યુષણ પર્વ (પં.પ.જૈન), બુધ પૂજન, આરાવારા પ્રારંભ. |
૧૪ | ગુરૂવાર | ૧૦-૦૯-૨૦૨૬ | દર્શ અમાસ, પીઠોરી-કુશગ્રાહિણી અમાસ, પિતૃ તર્પણ,હર્ષલ વક્રી, બૃહસ્પતિ પૂજન. |
૩૦ | શુક્રવાર | ૧૧-૦૯-૨૦૨૬ | જીવંતિકા વ્રત, શિવપૂજન સમાપ્ત બુધ પશ્ચિમમાં ઉદય,આરાવારા સમાપ્ત. |