સંવત ૨૦૮૨ અષાઢ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ અષાઢ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

૧

ગુરૂવાર

૩૦-૦૭-૨૦૨૬

ગૌરી વ્રતના પારણા

૨

શુક્રવાર

૩૧-૦૭-૨૦૨૬

જય પાર્વતી વ્રતનું જાગરણ, હિંડોળા પ્રા., અશૂન્યશયન વ્રત.

૩

શનિવાર

૦૧-૦૮-૨૦૨૬

જ્યા પાર્વતી વ્રતના પારણા,લોકમાન્ય તિલક પુ.તિ.,શુક્ર કન્યામાં ૦૯:૨૯.

૪

રવિવાર

૦૨-૦૮-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૪૦,મંગળ મિથુનમાં ૨૨:૫૩

૫

સોમવાર

૦૩-૦૮-૨૦૨૬

લોહાણાની નાગ પાંચમ,સૂર્ય આશ્લેષામાં ૧૦:૨૫ વા.હાથી સ્ત્રી.પુ.ચં.ચં.

૬

મંગળવાર

૦૪-૦૮-૨૦૨૬

—–

૭

બુધવાર

૦૫-૦૮-૨૦૨૬

કાલાષ્ટમી, બુધ કર્કમાં ૧૯:૪૨

૮

ગુરૂવાર

૦૬-૦૮-૨૦૨૬

જન્માષ્ટમીની વધાઈ,

૯

શુક્રવાર

૦૭-૦૮-૨૦૨૬

—–

૧૦

શનિવાર

૦૮-૦૮-૨૦૨૬

શ્રીનાથજી હાંડી ઉત્સવ, રોહિણી વ્રત.

૧૧

રવિવાર

૦૯-૦૮-૨૦૨૬

કામિકા એકાદશી (ગૌ-દૂધ), ગુરૂ પૂર્વમાં ઉદય.

૧૨

સોમવાર

૧૦-૦૮-૨૦૨૬

તેરસનો ક્ષય, સોમપ્રદોષ, પારસી ગાથા (૧).

૧૪

મંગળવાર

૧૧-૦૮-૨૦૨૬

શિવરાત્રી, પારસી ગાથા (૨).

૩૦

બુધવાર

૧૨-૦૮-૨૦૨૬

દર્શ-હરિયાળી અમાસ, બુધવારી અમાસ, દિવાસો, એવ્રત-જીવ્રત વ્રત,દિપપૂજા, પારસી (ગાથા) (૩)ગાથાગહમ્બર, ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહી).

error: Content is protected !!