સંવત ૨૦૮૨ અષાઢ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | બુધવાર | ૧૫-૦૭-૨૦૨૬ | અષાઢી કચ્છી હાલારી સં.૨૦૮૩ પ્રા., ચંદ્રદર્શન, ઉ.શૃં.મુ.૩૦ સામ્યાર્ધ, ગુરૂ પશ્ચિમમાં અસ્ત, અષાઢી નવરાત્રી પ્રારંભ |
૨ | ગુરૂવાર | ૧૬-૦૭-૨૦૨૬ | અષાઢી બીજ, ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા, પરબ વાવડી મેળો, મુ.સફર, સૂર્ય કર્કમાં ૨૩:૪૦ |
૩ | શુક્રવાર | ૧૭-૦૭-૨૦૨૬ | ચોથનો ક્ષય, વિનાયક ચતુર્થી, કરિદિન |
૫ | શનિવાર | ૧૮-૦૭-૨૦૨૬ | અષાઢી પાંચમ, શ્રી દ્વારકાધીશ પાટોત્સવ (કાંકરોલી), શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન |
૬ | રવિવાર | ૧૯-૦૭-૨૦૨૬ | કુમાર ષષ્ઠી, કસુંબા છઠ |
૭ | સોમવાર | ૨૦-૦૭-૨૦૨૬ | વિવસ્ત સપ્તમી, સૂર્ય પુષ્યમાં ૧૧:૨૯ વા.ઉંદર સ્ત્રી.સ્ત્રી.ચં.સુ. |
૮ | મંગળવાર | ૨૧-૦૭-૨૦૨૬ | દુર્ગાષ્ટમી, અઠ્ઠાઇ પ્રારંભ (જૈન) |
૯ | બુધવાર | ૨૨-૦૭-૨૦૨૬ | નોમની વૃધ્ધિ, સાયન સૂર્ય સિંહમાં ૨૪:૪૪, બુધ પૂર્વમાં ઉદય |
૯ | ગુરૂવાર | ૨૩-૦૭-૨૦૨૬ | ભડલી નોમ, અષાઢી નવરાત્રી સમાપ્ત, ભા.શ્રાવણ, લોકમાન્ય તિલક જયંતી (૧૭૧), બુધ માર્ગી |
૧૦ | શુક્રવાર | ૨૪-૦૭-૨૦૨૬ | પુનર્યાત્રા, શ્રી નાથજી હાંડી ઉત્સવ, મન્વાદિ |
૧૧ | શનિવાર | ૨૫-૦૭-૨૦૨૬ | દેવશયની એકાદશી (દ્રાક્ષ), મોળાકત-ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભ, પંઢરપુર યાત્રા |
૧૨ | રવિવાર | ૨૬-૦૭=૨૦૨૬ | ભાનુ પ્રદોષ, વિષ્ણુશયનોત્સવ, વામન પૂજા, શનિ વક્રી |
૧૩ | સોમવાર | ૨૭-૦૭-૨૦૨૬ | જયા પાર્વતી વ્રત પ્રારંભ, ચેહલમ (મુ.) |
૧૪ | મંગળવાર | ૨૮-૦૭-૨૦૨૬ | ચૌમાસી ચૌદશ (જૈન) |
૧૫ | બુધવાર | ૨૯-૦૭-૨૦૨૬ | શિવશયનોત્સવ, શ્રી ગુરૂ-વ્યાસ પૂર્ણિમા, અષાઢી પૂર્ણિમા, વ્રતની પૂનમ, મોળાકત-ગૌરીવ્રત જાગરણ, સન્યાસીના ચાતુર્માસ પ્રારંભ, મન્વાદિ |