સંવત ૨૦૮૨ નીજ જયેષ્ઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | મંગળવાર | ૩૦-૦૬-૨૦૨૬ | એકમની વૃધ્ધિ, વટ સાવિત્રી વ્રતના પારણા |
૧ | બુધવાર | ૦૧-૦૭-૨૦૨૬ | ગુરૂ હરગોવિંદસિંહ જયંતી |
૨ | ગુરૂવાર | ૦૨-૦૭-૨૦૨૬ | બુધ પશ્ચિમમાં અસ્ત |
૩ | શુક્રવાર | ૦૩-૦૭-૨૦૨૬ | સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨:૦૦ |
૪ | શનિવાર | ૦૪-૦૭-૨૦૨૬ | શુક્ર સિંહમાં ૧૯:૧૫ |
૫ | રવિવાર | ૦૫-૦૭-૨૦૨૬ | —— |
૬ | સોમવાર | ૦૬-૦૭-૨૦૨૬ | સૂર્ય પુનર્વસુમાં ૧૨:૦૪ વા. અસ્વ સ્ત્રી.પુ.ચં.સુ. (સંયોગિયું) |
૭ | મંગળવાર | ૦૭-૦૭-૨૦૨૬ | કલાષ્ટમી, દુર્ગાષ્ટમી, બુધ વક્રી મિથુનમાં ૧૦:૩૭, નેપ્ચ્યુન વક્રી |
૮ | બુધવાર | ૦૮-૦૭-૨૦૨૬ | બુધાષ્ટમી |
૯ | ગુરૂવાર | ૦૯-૦૭-૨૦૨૬ | —— |
૧૦ | શુક્રવાર | ૧૦-૦૭-૨૦૨૬ | યોગીની એકાદશી (સ્માર્ત-સાકર), એકાદશીનો ક્ષય |
૧૨ | શનિવાર | ૧૧-૦૭-૨૦૨૬ | યોગીની એકાદશી (વૈષ્ણવ), સ્પેંદારમદ (પારસી ૧૨) |
૧૩ | રવિવાર | ૧૨-૦૭-૨૦૨૬ | ભાનુ પ્રદોષ, શિવરાત્રી |
૧૪ | સોમવાર | ૧૩-૦૭-૨૦૨૬ | —— |
૩૦ | મંગળવાર | ૧૪-૦૭-૨૦૨૬ | દર્શ અમાસ |