સંવત ૨૦૮૨ નીજ જયેષ્ઠ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૨ | મંગળવાર | ૧૬-૦૬-૨૦૨૬ | ચંદ્રદર્શન ઉ.શૃં.મુ.૪૫ સમર્ધ |
૩ | બુધવાર | ૧૭-૦૬-૨૦૨૬ | રંભાવ્રત,મહારાણા પ્રતાપ જયંતિ, મુ, હિજરી સન ૧૪:૪૮ પ્રારંભ, મહોરમ (મુ. ૧) |
૪ | ગુરૂવાર | ૧૮-૦૬-૨૦૨૬ | વિનાયક ચતુર્થી |
૫ | શુક્રવાર | ૧૯-૦૬-૨૦૨૬ | —— |
૬ | શનિવાર | ૨૦-૦૬-૨૦૨૬ | સ્કંદ ષષ્ઠી, અરણ્ય ષષ્ઠી, રાણી લક્ષ્મીબાઈ પૂ.તિ., મંગળ વૃષભમાં ૨૪:૦૧. |
૭ | રવિવાર | ૨૧-૦૬-૨૦૨૬ | ભાનુ સાતમ, સાયન સૂર્ય કર્કમાં ૧૩:૫૬,દક્ષિનાયન વર્ષાઋતુ પ્રારંભ |
૮ | સોમવાર | ૨૨-૦૬-૨૦૨૬ | દુર્ગાષ્ટમી, અયન કરિદિન, ભા.અષાઢ, સૂર્ય આર્દ્રામાં ૧૨:૨૭ વા. ગધેડું સ્ત્રી, સ્ત્રી, ચંદ્ર, સૂર્ય, બુધ કર્કમાં ૧૫:૫૩ |
૯ | મંગળવાર | ૨૩-૦૬-૨૦૨૬ | મહેશ નવમી (માહેશ્વરી) |
૧૦ | બુધવાર | ૨૪-૦૬-૨૦૨૬ | શ્રી રામેશ્વર પ્રતિષ્ઠા દિન, ગંગા દશહરા સમાપ્ત |
૧૧ | ગુરૂવાર | ૨૫-૦૬-૨૦૨૬ | ભીમ-નિર્જળા એકાદશી, શ્રી ગાયત્રી જયંતી, રૂકમણી વિવાહ, શ્રી સ્વામીનારાયણ અંતર ધ્યાન તિથી |
૧૨ | શુક્રવાર | ૨૬-૦૬-૨૦૨૬ | ચંપક દ્વાદશી, મહોરમ પર્વ (તાજીયા મુ.) |
૧૩ | શનિવાર | ૨૭-૦૬-૨૦૨૬ | શનિ પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ |
૧૪ | રવિવાર | ૨૮-૦૬-૨૦૨૬ | —— |
૧૫ | સોમવાર | ૨૯-૦૬-૨૦૨૬ | વ્રતની પૂનમ, વટસાવિત્રી સમાપ્ત, શ્રી કબીર જયંતિ, બુધ વક્રી |