સંવત ૨૦૮૨ અધિક જેઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ અધિક જેઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

સોમવાર

૦૧-૦૬-૨૦૨૬

ગુરૂ કર્કમાં ૨૫;૪૯.

મંગળવાર

૦૨-૦૬-૨૦૨૬

—–

બુધવાર

૦૩-૦૬-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૨:૦૫.

ગુરૂવાર

૦૪-૦૬-૨૦૨૬

—-

શુક્રવાર

૦૫-૦૬-૨૦૨૬

—-

શનિવાર

૦૬-૦૬-૨૦૨૬

—-

રવિવાર

૦૭-૦૬-૨૦૨૬

ભાનુ સપ્તમી.

સોમવાર

૦૮-૦૬-૨૦૨૬

કાલાષ્ટમી, સૂર્ય મૃગશીર્ષમાં ૧૩:૩૩ વા.દેડકો પુ.પુ.સૂ.સૂ. શુક્ર કર્કમાં ૧૭:૪૪.

મંગળવાર

૦૯-૦૬-૨૦૨૬

—–

૧૦

બુધવાર

૧૦-૦૬-૨૦૨૬

—–

૧૧

ગુરૂવાર

૧૧-૦૬-૨૦૨૬

કમલા એકાદશી, બહમન (પારસી).

૧૨

શુક્રવાર

૧૨-૦૬-૨૦૨૬

પ્રદોષ.

૧૩

શનિવાર

૧૩-૦૬-૨૦૨૬

શિવરાત્રી,

૧૪

રવિવાર

૧૪-૦૬-૨૦૨૬

દર્શ અમાસ.

૩૦

સોમવાર

૧૫-૦૬-૨૦૨૬

એકમનો ક્ષય, પુરુષોતમમાસ સમાપ્ત, સોમવતી અમાસ ૦૮:૨૪ સુધી, સૂર્ય મિથુનમાં ૧૨:૫૪.

error: Content is protected !!