સંવત ૨૦૮૨ વૈશાખ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | શનિવાર | ૦૨-૦૫-૨૦૨૬ | શ્રી નારદમુનિ જયંતી, બુધ પૂર્વમાં અસ્ત. |
૨ | રવિવાર | ૦૩-૦૫-૨૦૨૬ | —– |
૩ | સોમવાર | ૦૪-૦૫-૨૦૨૬ | —– |
૪ | મંગળવાર | ૦૫-૦૫-૨૦૨૬ | વૃદ્ધિતિથિ, અંગારકી સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨-૩૪. |
૪ | બુધવાર | ૦૬-૦૫-૨૦૨૬ | પ્લુટો વક્રી. |
૫ | ગુરૂવાર | ૦૭-૦૫-૨૦૨૬ | શ્રી ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ (ગોંડલ) |
૬ | શુક્રવાર | ૦૮-૦૫-૨૦૨૬ | —– |
૭ | શનિવાર | ૦૯-૦૫-૨૦૨૬ | કાલાષ્ટમી, શ્રી રવીન્દ્રનાથ ટાગોર જયંતિ. |
૮ | રવિવાર | ૧૦-૦૫-૨૦૨૬ | —– |
૯ | સોમવાર | ૧૧-૦૫-૨૦૨૬ | સૂર્ય કૃતિકામાં ૧૯-૩૨, મંગળ મેષમાં ૧૨-૩૯ |
૧૦ | મંગળવાર | ૧૨-૦૫-૨૦૨૬ | દએ (પારસી ૧૦) |
૧૧ | બુધવાર | ૧૩-૦૫-૨૦૨૬ | અપરા એકાદશી, જલક્રિડા એકાદશી. |
૧૨ | ગુરૂવાર | ૧૪-૦૫-૨૦૨૬ | પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ, બુધ વૃષભમાં ૨૪-૩૩, શુક્ર મિથુનમાં ૧૦-૫૪ |
૧૩ | શુક્રવાર | ૧૫-૦૫-૨૦૨૬ | શિવરાત્રી, ચૌદશનો ક્ષય, સૂર્ય વૃષભમાં ૦૬-૨૩ મુ. ૩૦ સામ્યાર્ધ |
૩૦ | શનિવાર | ૧૬-૦૫-૨૦૨૬ | દર્શ અમાસ, વટસાવિત્રી વ્રત, શ્રી શનિશ્વર જયંતિ,ભાવુકા અમાસ, |