સંવત ૨૦૮૨ ચૈત્ર કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ ચૈત્ર કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

શુક્રવાર

૦૩-૦૪-૨૦૨૬

ગુડફ્રાઇડે (ખ્રિસ્તી)

શનિવાર

૦૪-૦૪-૨૦૨૬

—-

રવિવાર

૦૫-૦૪-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૨:૦૦,ઈસ્ટર સન્ડે (ખ્રિસ્તી).

સોમવાર

૦૬-૦૪-૨૦૨૬

—–

મંગળવાર

૦૭-૦૪-૨૦૨૬

—–

બુધવાર

૦૮-૦૪-૨૦૨૬

—–

ગુરૂવાર

૦૯-૦૪-૨૦૨૬

—–

શુક્રવાર

૧૦-૦૪-૨૦૨૬

કાલાષ્ટમી, બુધ મીનમાં ૨૫:૧૪.

શનિવાર

૧૧-૦૪-૨૦૨૬

રાષ્ટ્રમાતા કસ્તુરબા જયંતિ (૧૫૮).

૧૦

રવિવાર

૧૨-૦૪-૨૦૨૬

આદર (પારસી,૦૯), મંગળ પૂર્વમાં ઉદય.

૧૧

સોમવાર

૧૩-૦૪-૨૦૨૬

વરૂથિની એકાદશી (સક્કર ટેટી), શ્રી વલ્લભાચાર્ય જયંતિ (૫૪૯).

૧૨

મંગળવાર

૧૪-૦૪-૨૦૨૬

તિથિવાસર ૦૬:૪૭ સુધી,આંબેડકર જયંતિ, સૂર્ય અશ્વિની અને મેષમાં ૦૯:૩૩,મુ.૧૫ મહર્ધ, કમૂર્તા ઉતર્યા ૦૯:૩૩ 

૧૩

બુધવાર

૧૫-૦૪-૨૦૨૬

પ્રદોષ, શિવરાત્રિ.

૧૪

ગુરૂવાર

૧૬-૦૪-૨૦૨૬

——

૩૦

શુક્રવાર

૧૭-૦૪-૨૦૨૬

દર્શ અમાસ, શનિ પૂર્વમાં ઉદય.

error: Content is protected !!