સંવત ૨૦૮૨ ચૈત્ર શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૨ | શુક્રવાર | ૨૦-૦૩-૨૦૨૬ | ચંદ્રદર્શન દ.શૃં.મુ.૩૦ સમ્યાર્ધ,ચેટીચાંદ દિન,શ્રી ઝૂલેલાલ જયંતિ,શ્રી દરિયાલાલ જયંતિ,સાયન સૂર્ય મેષમાં ૨૦:૧૭,ઉતર ગોલારંભ,વિષુવદિન,જમાતુલવિડા(મુ.),બુધ માર્ગી . |
૩ | શનિવાર | ૨૧-૦૩-૨૦૨૬ | શ્રી મત્સ્ય જયંતિ, ગૌરી તૃતીયા,મનોરથ તૃતીયા,ગણગૌર,જમશેદી નવરોજ(પા.), રમજાન ઈદ, ઈદ ઉલ ફિત્ર, મુ.શવ્વાલ (૧૦), મન્વાદી, |
૪ | રવિવાર | ૨૨-૦૩-૨૦૨૬ | વિનાયક ચતુર્થી,ભા.ચૈત્ર,શકારંભ ૧૯૪૮ પ્રારંભ. |
૫ | સોમવાર | ૨૩-૦૩-૨૦૨૬ | શ્રી પંચમી, હય વ્રત, |
૬ | મંગળવાર | ૨૪-૦૩-૨૦૨૬ | સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી,યમુના ષષ્ઠી,રોહિણી વ્રત,શ્રી હરિચરણદાસબાપુ જન્મ દિન (૧૦૪) ગોંડલ, ચંદન છઠ. |
૭ | બુધવાર | ૨૫-૦૩-૨૦૨૬ | આયંબિલ ઓળી પ્રા.(જૈન), ગંગોત્પતિ,ગંગા પૂજન,ગંગા સાતમ, શુક્ર મેષમાં ૨૯:૧૦ |
૮ | ગુરૂવાર | ૨૬-૦૩-૨૦૨૬ | દુર્ગાષ્ટમી,શ્રી ભવાની પ્રાગટ્ય, અશોકાષ્ટમી,શ્રી રામનવમી (સ્માર્ત),અશોકકલિકાપ્રાશન ૧૧:૫૦ સુધી, |
૯ | શુક્રવાર | ૨૭-૦૩-૨૦૨૬ | શ્રી રામનવમી (વૈષ્ણવ),ચૈત્ર નવરાત્રિ સમાપ્ત, શ્રી સ્વામિનારાયણ જયંતિ,શ્રી કૃષ્ણ-રૂકમણી વિવાહ પ્રા.(માધવપુર ઘેડ મેળો),તારા જયંતિ,શ્રી હરી જયંતિ. |
૧૦ | શનિવાર | ૨૮-૦૩-૨૦૨૬ | ધર્મરાજ દસમી. |
૧૧ | રવિવાર | ૨૯-૦૩-૨૦૨૬ | કામદા એકાદશી (લવિંગ),શ્રી વલ્લભાચાર્ય જયંતિ,વધાઈ દોલોત્સવ. |
૧૨ | સોમવાર | ૩૦-૦૩-૨૦૨૬ | શ્રી વામન-મદન દ્વાદશી,સોમપ્રદોષ,વિષ્ણુદમનોત્સવ,અનંગ ત્રયોદશી, શ્રી કૃષ્ણ-રૂકમણી વિવાહ સમાપ્ત.(માધવપુર ઘેડ). |
૧૩ | મંગળવાર | ૩૧-૦૩-૨૦૨૬ | નૃસિંહ દોલોત્સવ,શ્રી મહાવીર જયંતિ (૨૬૨૫) શિવદમનોત્સવ,સૂર્ય રેવતીમાં ૨૦:૧૦. |
૧૪ | બુધવાર | ૦૧-૦૪-૨૦૨૬ | શ્રી હાટકેશ્વર જયંતિ,વ્રતની પૂનમ, એપ્રિલ ફૂલ ડે. |
૧૫ | ગુરૂવાર | ૦૨-૦૪-૨૦૨૬ | ચૈત્રી પૂનમ, શ્રી હનુમાનજી જયંતિ,શ્રી બહુચરાજી મેળો,વૈશાખ સ્નાનારંભ,આયંબીલ ઓળી સમાપ્ત.(જૈન) સિદ્ધાચલજીની યાત્રા, કોકિલા વ્રત સમાપ્ત,મંગળ મીનમાં ૧૫:૨૯, મન્વાદિ. |