સંવત ૨૦૮૨ ફાગણ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ ફાગણ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

બુધવાર

૧૮-૦૨-૨૦૨૬

પયોવ્રત પ્રારંભ,ચંદ્રદર્શન દ.શૃં.મુ.૧૫ મહર્ધ,સાયન સૂર્ય મીનમાં ૨૧:૨૩,વસંતઋતુ પ્રારંભ.

ગુરૂવાર

૧૯-૦૨-૨૦૨૬

શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતિ(૧૯૦),શિવાજી જયંતિ(તા.મુ.)રમજાન માસ મુ.(૯) રોજા શરૂ, સૂર્ય શતભિષામાં ૧૮:૩૪.

શુક્રવાર

૨૦-૦૨-૨૦૨૬

ભા.ફાગણ,

શનિવાર

૨૧-૦૨-૨૦૨૬

વિનાયક ચતુર્થી.

રવિવાર

૨૨-૦૨-૨૦૨૬

—–

સોમવાર

૨૩-૦૨-૨૦૨૬

સાતમનો ક્ષય,હોળાષ્ટક પ્રારંભ ૩૧:૦૩,અઠ્ઠાઈ પ્રારંભ (જૈન),મંગળ કુંભમાં ૧૧:૫૨.

મંગળવાર

૨૪-૦૨-૨૦૨૬

દુર્ગાષ્ટમી,

બુધવાર

૨૫-૦૨-૨૦૨૬

શ્રી હરી જયંતિ,બગીચા નોમ, રોહિણી વ્રત.

૧૦

ગુરૂવાર

૨૬-૦૨-૨૦૨૬

બુધ વક્રી ૧૨:૧૯.

૧૧

શુક્રવાર

૨૭-૦૨-૨૦૨૬

આમલકી એકાદશી (આંબળા),

૧૨

શનિવાર

૨૮-૦૨-૨૦૨૬

ગોવિંદ દ્વાદશી,નૃસિંહ દ્વાદશી,પયોવ્રત સમાપ્ત,બુધ અસ્ત પશ્ચિમમાં.

૧૩

રવિવાર

૦૧-૦૩-૨૦૨૬

પ્રદોષ,બગીચા ત્રયોદશી,છ ગાઉની યાત્રા-પાલીતાણા સિધ્ધાચલની યાત્રા(જૈન),શુક્ર મીનમાં ૨૪:૫૮.

૧૪

સોમવાર

૦૨-૦૩-૨૦૨૬

વ્રતની પૂનમ,હોલિકા દહન,હોળાષ્ટક સમાપ્ત,ચૌમાંસી ચૌદશ(જૈન)

૧૫

મંગળવાર

૦૩-૦૨-૨૦૨૬

ધૂળેટી,ધુલી વંદન,અભ્યંગ સ્નાન,

error: Content is protected !!