સંવત ૨૦૮૨ પોષ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ પોષ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

શનિવાર

૨૦-૧૨-૨૦૨૫

એકમની વૃધ્ધિ,પ્રમુખ સ્વામિ મહારાજ દિક્ષા દિન(સ્વા),શુક્ર ધનુમાં ૦૭:૪૬

રવિવાર

૨૧-૧૨-૨૦૨૫

ચંદ્રદર્શન ઉ.શૃં.મુ.૩૦ સમ્યાર્ધ,સાયન સૂર્ય મકરમાં ૨૦:૩૪ ઉતરાયણ શિશિરઋતુ પ્રારંભ.

સોમવાર

૨૨-૧૨-૨૦૨૫

કરિદીન,ભા.પૌષ માસ.પ્રા.,મુ.રજ્જબ(૦૭).

મંગળવાર

૨૩-૧૨-૨૦૨૫

વિનાયક ચોથ,

બુધવાર

૨૪-૧૨-૨૦૨૫

——

ગુરૂવાર

૨૫-૧૨-૨૦૨૫

ક્રિસમસ ડે-નાતાલ(ખ્રિસ્તી).

શુક્રવાર

૨૬-૧૨-૨૦૨૫

——-

શનિવાર

૨૭-૧૨-૨૦૨૫

ગુરૂ ગોવિંદસિંહ જયંતિ (૩૫૯).

રવિવાર

૨૮-૧૨-૨૦૨૫

દુર્ગાષ્ટમી,શાકંભરી નવરાત્રિ પ્રારંભ,સૂર્ય પૂ.ષા.માં ૩૦:૩૧

સોમવાર

૨૯-૧૨-૨૦૨૫

શ્રી હરી જયંતિ,બુધ ધનુંમાં ૦૭:૨૪. 

૧૦

મંગળવાર

૩૦-૧૨-૨૦૨૫

અગિયારશનો ક્ષય,પુત્રદા એકાદશી(સ્માર્ત -ગોળ-છાશ),શ્રી રામ ભગવાન પ્રતિષ્ઠાદિન(અયોધ્યા),બુધ અસ્ત પૂર્વમાં,મન્વાદિ.

૧૨

બુધવાર

૩૧-૧૨-૨૦૨૫

પુત્રદા એકાદશી(વૈષ્ણવ).

૧૩

ગુરૂવાર

૦૧-૦૧-૨૦૨૬

પ્રદોષ,ખ્રિસ્તી નુતન વર્ષ-૨૦૨૬ પ્રા.,રોહિણી વ્રત.

૧૪

શુક્રવાર

૦૨-૦૧-૨૦૨૬

વ્રતની પૂનમ.

૧૫

શનિવાર

૦૩-૦૧-૨૦૨૬

પોષી પૂનમ,અંબાજી પ્રકટ્યોત્સવ,શાકંભરી નવરાત્રિ સમાપ્ત,માઘ સ્નાનારંભ,અન્વાધાન,અરુદ્ર દર્શનમ,હજરતઅલીનો જન્મદિવસ (મુ.),

error: Content is protected !!