સંવત ૨૦૮૨ કારતક કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | ગુરૂવાર | ૦૬-૧૧-૨૦૨૫ | સૂર્ય વિશાખામાં ૧૪:૫૩. |
૨ | શુક્રવાર | ૦૭-૧૧-૨૦૨૫ | રોહિણી વ્રત. |
૩ | શનિવાર | ૦૮-૧૧-૨૦૨૫ | સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય-૨૦:૩૫,ચોથનો ક્ષય, |
૫ | રવિવાર | ૦૯-૧૧૨૦૨૫ | બુધ વક્રી ૨૪:૩૩ |
૬ | સોમવાર | ૧૦-૧૧-૨૦૨૫ | પ.પૂ.શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ,પુષ્ય નક્ષત્ર ૧૮:૪૯ થી. |
૭ | મંગળવાર | ૧૧-૧૧-૨૦૨૫ | ગુરૂ વક્રી ૨૨:૧૩ પુષ્ય નક્ષત્ર ૧૮:૧૮ સુધી. |
૮ | બુધવાર | ૧૨-૧૧-૨૦૨૫ | કાલાષ્ટમી,કાલભૈરવ જયંતી, ભૈરવ પૂજન. |
૯ | ગુરૂવાર | ૧૩-૧૧-૨૦૨૫ | તીર(પારસી-૪) |
૧૦ | શુક્રવાર | ૧૪-૧૧-૨૦૨૫ | બાલદિન,નહેરૂ જયંતી,શ્રી મહાવીર સ્વામિ દિક્ષા કલ્યાણક(જૈન),બુધ અસ્ત પશ્ચિમમાં. |
૧૧ | શનિવાર | ૧૫-૧૧-૨૦૨૫ | ઉત્પતિ એકાદશી(બદામ) |
૧૨ | રવિવાર | ૧૬-૧૧-૨૦૨૫ | તિથિવાસર ૦૯:૧૦ સુધી,સૂર્ય વૃશ્ચિકમાં ૧૩:૩૮ સં.પુ.કા.૦૭:૧૫ થી ૧૩:૩૮ મુ,૩૦ સમ્યાર્ધ. |
૧૩ | સોમવાર | ૧૭-૧૧-૨૦૨૫ | તેરસની વૃધ્ધિ,સોમ પ્રદોષ. |
૧૩ | મંગળવાર | ૧૮-૧૧-૨૦૨૫ | શિવરાત્રી. |
૧૪ | બુધવાર | ૧૯-૧૧-૨૦૨૫ | દર્શ અમાસ,શ્રી રંગ અવધૂત પૂ.તિ.(નારેશ્વર),બુધવારી અમાસ,સૂર્ય અનુરાધામાં ૨૦:૫૬ |
૩૦ | ગુરૂવાર | ૨૦-૧૧-૨૦૨૫ | અમાસ,અન્વાધાન. |