સંવત ૨૦૮૨ કારતક શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | બુધવાર | ૨૨-૧૦-૨૦૨૫ | વિ.સં.૨૦૮૨ “પીંગલ” નામ સંવત્સર,વીર સં.૨૫૫૨ પ્રા.,અન્નકૂટ,બલીપૂજા.ગોવર્ધન પૂજા,ગોક્રીડા,શા.શાકે ૧૯૪૭ પ્રારંભ,ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન. |
૨ | ગુરૂવાર | ૨૩-૧૦-૨૦૨૫ | ચંદ્રદર્શન ઉ.શૃ.મુ.૪૫ સમર્ધ,ભાઈબીજ યમ દ્વિતીયા,ભા.કાર્તિક,સાયન સૂર્ય વૃશ્ચિકમાં ૦૯:૨૨.હેમંતઋતુ પ્રા. |
૩ | શુક્રવાર | ૨૪-૧૦-૨૦૨૫ | બુધ વૃશ્ચિકમાં ૧૨:૩૮,મુ.જમાદિઉલઅવ્વલ(મુ.૦૫),સૂર્ય સ્વાતીમાં ૦૬:૪૩ થી. |
૪ | શનિવાર | ૨૫-૧૦-૨૦૨૫ | વિનાયક ચતુર્થી,દુર્વા ગણપતી વ્રત. |
૫ | રવિવાર | ૨૬-૧૦-૨૦૨૫ | લાભ પાંચમ,જ્ઞાન પંચમી (જૈન),પાંડવ પંચમી,શ્રી પંચમી. |
૬ | સોમવાર | ૨૭-૧૦-૨૦૨૫ | છઠ્ઠની વૃદ્ધિ,મંગળ વૃશ્ચિકમાં ૧૫:૪૩ |
૬ | મંગળવાર | ૨૮-૧૦-૨૦૨૫ | સૂર્ય ષષ્ઠી,સ્કંદ ષષ્ઠી,સૂર્ય પૂજા,અઠ્ઠાઈ પ્રારંભ (જૈન). |
૭ | બુધવાર | ૨૯-૧૦-૨૦૨૫ | શ્રી જલારામ જયંતિ (વીરપુર),કલ્પાદિ. |
૮ | ગુરૂવાર | ૩૦-૧૦-૨૦૨૫ | દુર્ગાષ્ટમી,ગોપાષ્ટમી(ગૌપૂજા),અક્ષય-કુષ્માંડ નવમી,સતયુગાદિ. |
૯ | શુક્રવાર | ૩૧-૧૦-૨૦૨૫ | શ્રી રંગ અવધૂત જયંતિ,સરદાર પટેલ જયંતિ. |
૧૦ | શનિવાર | ૦૧-૧૧-૨૦૨૫ | દેવ-દિવાળી(સૌ-કચ્છ),પ્રબોધિની એકાદશી (સ્માર્ત-કચોરી),ભીષ્મ પંચક વ્રતારંભ,ધારણા-પારણા સમાપ્ત,ગિરનારની પરિક્રમા પ્રા.,સોમનાથ મેળો પ્રારંભ. |
૧૧ | રવિવાર | ૦૨-૧૧-૨૦૨૫ | બારસનો ક્ષય,પ્રબોધિની-દેવઉઠી-૧૧ (વૈષ્ણવ),પંઢરપુર યાત્રા,ચાતુર્માસ સમાપ્ત,શુક્ર તુલામાં ૧૩:૧૭,મન્વાદિ. |
૧૩ | સોમવાર | ૦૩-૧૧-૨૦૨૫ | તુલસી વિવાહ પ્રારંભ, સોમ પ્રદોષ. |
૧૪ | મંગળવાર | ૦૪-૧૧-૨૦૨૫ | વૈકુંઠ ચતુર્દશી(ઉપવાસ) ચૌમાસી ચૌદશ (જૈન),વિષ્ણુ પૂજા. |
૧૫ | બુધવાર | ૦૫-૧૧-૨૦૨૫ | દેવ-દિવાળી,વ્રતની પૂનમ,ત્રિપુરારી પૂનમ,તુલસી વિવાહ સમાપ્ત,ભીષ્મ પંચક વ્રત સ.,પુષ્કર સિદ્ધપુર મેળો,શ્રી ગુરૂનાનક જયંતિ,સિદ્ધાચલજીની યાત્રા (જૈન),સોમનાથ મેળો સ.,મંગળ અસ્ત પશ્ચિમમાં. |