દીક્ષાના મૂહુર્તો
તારીખ | વાર | માસ | તિથિ | નક્ષત્ર | સમય |
૨૩-૧૧-૨૦૨૫ | રવિવાર | માગશર | સુદ-૦૩ | મૂળ | ૧૨:૦૯ સુધી |
૩૦-૧૧-૨૦૨૫ | રવિવાર | માગશર | સુદ-૧૦ | ઉ.ભા. | — |
૦૭-૧૨-૨૦૨૫ | રવિવાર | માગશર | વદ-૦૩ | પુનર્વસુ | ૦૭:૫૨ સુધી |
૨૫-૦૧-૨૦૨૬ | રવિવાર | મહા | સુદ-૦૭ | રેવતી | — |
૨૮-૦૧-૨૦૨૬ | બુધવાર | મહા | સુદ-૧૦ | રોહિણી | ૦૯:૨૮ પછી |
૧૧-૦૨-૨૦૨૬ | બુધવાર | મહા | વદ-૦૯ | અનુરાધા | ૦૯:૫૯ થી ૧૦:૫૩ |
૧૯-૦૨-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | સુદ-૦૨ | પૂ.ભા. | — |
૨૨-૦૨-૨૦૨૬ | રવિવાર | ફાગણ | સુદ-૦૫ | અશ્વિની | ૧૧:૧૧ સુધી |
૦૫-૦૩-૨૦૨૬ | ગુરૂવાર | ફાગણ | વદ-૦૨ | ઉ.ફા./હસ્ત | ૦૭:૪૬ સુધી અને ૧૦:૦૬ પછી |
૦૮-૦૩-૨૦૨૬ | રવિવાર | ફાગણ | વદ-૦૫ | સ્વાતિ | ૦૭:૦૪ સુધી અને ૦૮:૪૨ પછી |
૨૩-૦૪-૨૦૨૬ | ગુરૂવાર | વૈશાખ | સુદ-૦૭ | પુનર્વસુ | — |
૨૯-૦૪-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | સુદ-૧૩ | હસ્ત | — |
૦૩-૦૫-૨૦૨૬ | રવિવાર | વૈશાખ | વદ-૦૨ | અનુરાધા | ૦૭:૧૦ પછી |
૦૬-૦૫-૨૦૨૬ | બુધવાર | વૈશાખ | વદ-૦૪ | મૂળ | ૦૭:૫૨ પછી |
૦૯-૦૫-૨૦૨૬ | શનિવાર | વૈશાખ | વદ-૦૭ | શ્રવણ | — |
૧૭-૦૬-૨૦૨૬ | બુધવાર | ની.જયેષ્ઠ | સુદ-૦૩ | પુનર્વસુ | ૧૦:૪૭ સુધી |
૨૧-૦૬-૨૦૨૬ | રવિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૦૭ | ઉ.ફા. | ૦૯:૩૨ થી ૧૧:૨૨ |
૨૫-૦૬-૨૦૨૬ | ગુરૂવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૧૧ | સ્વાતિ | ૦૭:૦૯ સુધી |
૨૭-૦૬-૨૦૨૬ | શનિવાર | ની.જ્યેષ્ઠ | સુદ-૧૩ | અનુરાધા | — |
૦૧-૦૭-૨૦૨૬ | બુધવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૧ | ઉ.ષા. | ૦૭:૩૯ પછી |
૦૫-૦૭-૨૦૨૬ | રવિવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૫ | શતભિષા | — |
૦૯-૦૭-૨૦૨૬ | ગુરૂવાર | ની.જ્યેષ્ઠ | વદ-૦૯ | અશ્વિની | ૧૦:૩૯ પછી |
૨૫-૦૨-૨૦૨૭ | ગુરૂવાર | મહા | વદ-૦૫ | સ્વાતિ | ૦૯:૩૩ પછી |
૨૭-૦૨-૨૦૨૭ | શનિવાર | મહા | વદ-૦૭ | અનુરાધા | ૧૧:૪૦ પછી |
૧૦-૦૩-૨૦૨૭ | બુધવાર | ફાગણ | સુદ-૦૨ | ઉ.ભા. | ૧૦:૫૩ સુધી |
૧૧-૦૩-૨૦૨૭ | ગુરૂવાર | ફાગણ | સુદ-૦૩ | અશ્વિની | ૧૧:૨૦ પછી |
૧૪-૦૩-૨૦૨૭ | રવિવાર | ફાગણ | સુદ-૦૬ | રોહિણી | ૧૨:૩૩ પછી |