સંવત ૨૦૮૨-૨૦૮૩ કમૂર્તાની યાદિ
– | તારીખ | માસ | પક્ષ | વાર | સમય |
શુક્ર અસ્ત : | ૧૩-૧૨-૨૦૨૫ ૦૩-૦૨-૨૦૨૬ | માગશર મહા | વદ-૦૯ વદ-૦૨ | શનિવાર મંગળવાર | |
ધનાર્ક : | ૧૫-૧૨-૨૦૨૫ ૧૪-૦૧-૨૦૨૬ | માગશર પોષ | વદ-૧૧ વદ-૧૧ | સોમવાર બુધવાર | ૨૮ કલાક – ૨૦ મિનિટ ૧૫ કલાક – ૦૮ મિનિટ |
હોળાષ્ટક : | ૨૩-૦૨-૨૦૨૬ ૦૩-૦૩-૨૦૨૬ | ફાગણ ફાગણ | સુદ-૬ સુદ-૧૫ | સોમવાર મંગળવાર | ૩૧ કલાક – ૦૩ મિનિટ ૧૭ કલાક – ૦૯ મિનિટ |
મીનાર્ક : | ૧૪-૦૩-૨૦૨૬ ૧૪-૦૪-૨૦૨૬ | ફાગણ ચૈત્ર | વદ-૧૦ વદ-૧૨ | શનિવાર મંગળવાર | ૨૫ કલાક – ૦૩ મિનિટ ૦૯ કલાક – ૩૩ મિનિટ |
અધિકમાસ : | ૧૭-૦૫-૨૦૨૬ ૧૫-૦૬-૨૦૨૬ | અ.જ્યેષ્ઠ અ.જ્યેષ્ઠ | સુદ-૦૧ વદ-૩૦ | રવિવાર સોમવાર | |
ગુરૂ અસ્ત : | ૧૫-૦૭-૨૦૨૬ ૦૯-૦૮-૨૦૨૬ | અષાઢ અષાઢ | સુદ-૦૧ વદ-૧૧ | બુધવાર રવિવાર | |
ચાતુર્માસ : | ૨૫-૦૭-૨૦૨૬ ૨૧-૧૧-૨૦૨૬ | અષાઢ કાર્તિક | સુદ-૧૧ સુદ-૧૨ | શનિવાર શનિવાર | |
શુક્ર અસ્ત : | ૧૪-૧૦-૨૦૨૬ ૨૮-૧૦-૨૦૨૬ | આશ્વિન આશ્વિન | સુદ-૦૪ વદ-૦૩ | બુધવાર બુધવાર | |
સિંહસ્થ ગુરૂ : | ૩૧-૧૦-૨૦૨૬ ૨૪-૦૧-૨૦૨૭ | આશ્વિન પોષ | વદ-૦૬ વદ-૦૨ | શનિવાર રવિવાર | ૧૨ કલાક – ૦૨ મિનિટ ૨૫ કલાક – ૩૩ મિનિટ |
ધનાર્ક : | ૧૬-૧૨-૨૦૨૬ ૧૪-૦૧-૨૦૨૭ | માગશર પોષ | સુદ-૦૭ સુદ-૦૬ | બુધવાર ગુરૂવાર | ૧૦ કલાક – ૨૫ મિનિટ ૨૧ કલાક – ૧૧ મિનિટ |
મીનાર્ક : | ૧૫-૦૩-૨૦૨૭ ૧૪-૦૪-૨૦૨૭ | ફાગણ ચૈત્ર | સુદ-૦૭ સુદ-૦૮ | સોમવાર બુધવાર | ૦૭ કલાક -૦૧ મિનિટ ૧૫ કલાક – ૨૯ મિનિટ |
હોળાષ્ટક | ૧૫-૦૩-૨૦૨૭ ૨૨-૦૩-૨૦૨૭ | ફાગણ ફાગણ | સુદ-૦૭ સુદ-૧૫ | સોમવાર સોમવાર | ૧૦ કલાક – ૫૨ મિનિટ ૧૬ કલાક – ૧૫ મિનિટ |