દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ઈશ્વર ભક્તિ અને મંત્ર જાપ કરવાથી માનસિક આધિ-વ્યાધિ દૂર થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.