દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે અટકેલા કાર્યોમાં અચાનક નસીબનો સાથ મળતા કામ સરળતાથી પૂરા થશે. ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્યો તરફ રુચિ વધશે. વડીલોના આશીર્વાદ ફળશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.