દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૯/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે ભાગ્યનો પૂરો સાથ મળશે. ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે. શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થશે.આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.