દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આવકના સ્ત્રોતમાં મોટો વધારો જોવા મળશે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે. લાંબા ગાળાના આર્થિક રોકાણ માટે દિવસ ખૂબ જ ફાયદાકારક છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.