દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૫/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો અનુભવ કરશો. બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું. ઘર-પરિવારમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિના કારણે પવિત્ર વાતાવરણ રહેશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.