દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૬/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે જૂના રોગો કે શારીરિક કષ્ટોમાંથી મોટી મુક્તિ મળશે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ માનસિક તણાવ દૂર કરશે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો હિતાવહ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.