દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૭/૦૮/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે આર્થિક બાબતો માટે દિવસ અતિ ઉત્તમ છે. અટકેલા ધનની પ્રાપ્તિ થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ શકે છે. વાણીથી લાભ થશે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.