સંવત ૨૦૮૨ શ્રાવણ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ શ્રાવણ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

ગુરૂવાર

૧૩-૦૮-૨૦૨૬

શિવપાર્થેશ્વર પૂજન, શ્રાવણ માસ પ્રા.,નકત વ્રતારંભ, બ્રહાસ્પતિ પૂજન, પારસી ગાથા (૪).

શુક્રવાર

૧૪-૦૮-૨૦૨૬

ચંદ્રદર્શન ઉ.શૃં.મુ.૩૦ સામ્યાર્ધ, જીવંતિકા વ્રત, પારસી ગાથા (૫).

શનિવાર

૧૫-૦૮-૨૦૨૬

સ્વાતંત્ર્ય દિન (૮૦), મધુશ્રવા-ઠકુરાણી ત્રીજ, ફુલકાજળી વ્રત, અશ્વસ્થ મારૂતિ પૂ.,પારસી પતેતી,પારસી નૂતન વર્ષ પ્રા.૧૩૯૬,પા.ફરવરદિન (૧), રબિ ઉલ અવ્વલ (મુ.૩). 

રવિવાર

૧૬-૦૮-૨૦૨૬

વિનાયક ચતુર્થી, ઋક હિરણ્યકેશી શ્રાવણી, આદિત્ય પૂજન, શ્રાવણી તૈતરીય શાખા ઉપાકર્મ,

સોમવાર

૧૭-૦૮-૨૦૨૬

નાગપંચમી (દ.ગુ.),કલ્કિ જયંતી, શિવ પૂજન (શિવ મુષ્ઠી-ચોખા), સૂર્ય મઘા અને સિંહમાં ૦૭:૫૯,વા.મોર સ્ત્રી.સ્ત્રી.ચં.સૂ.

મંગળવાર

૧૮-૦૮-૨૦૨૬

રાંધણ છઠ્ઠ (દ.ગુ.), મંગળાગૌરી પૂજન.

બુધવાર

૧૯-૦૮-૨૦૨૬

શીતળા સાતમ (દ.ગુ.),શ્રી ગૌસ્વામી તુલસીદાસ જયંતી, બુધ પૂજન, બુધ પૂર્વમાં અસ્ત.

ગુરૂવાર

૨૦-૦૮-૨૦૨૬

દુર્ગાષ્ટમી,બૃહસ્પતિ પૂજન, ખોરદાદ સાલ (પારસી).

શુક્રવાર

૨૧-૦૮-૨૦૨૬

બગીચા નોમ, શ્રી જીવંતિકા વ્રત, વરદ લક્ષ્મી વ્રત.

૧૦

શનિવાર

૨૨-૦૮-૨૦૨૬

અશ્વસ્થ મારૂતિ પૂજન, બુધ સિંહમાં ૧૯:૩૩.

૧૧

રવિવાર

૨૩-૦૮-૨૦૨૬

ઝૂલનયાત્રા પ્રારંભ, પુત્રદા-પવિત્રા એકાદશી (શિંગોડા), વીર પસલી, ભા.ભાદરવો, સાયન સૂર્ય કન્યામાં ૦૭:૦૯, શરદ-ઋતુ પ્રારંભ.

૧૨

સોમવાર

૨૪-૦૮-૨૦૨૬

બારસની વૃધ્ધિ, તિથિ વાસર ૧૦:૫૦ સુધી, પવિત્રા બારસ, વિષ્ણુ પવિત્રારોપણ, દધિ વ્રત, (શિવ મુષ્ઠી-તલ). 

૧૨

મંગળવાર

૨૫-૦૮-૨૦૨૬

ભોમપ્રદોષ, મંગળાગૌરી પૂજન.

૧૩

બુધવાર

૨૬-૦૮-૨૦૨૬

ઋક શ્રાવણી, બુધ પૂજન, શિવ પવિત્રા રોપણ, ઈદે મિલાદ,બારા વફાત (મુ.).

૧૪

ગુરૂવાર

૨૭-૦૮-૨૦૨૬

વ્રતની પૂનમ, નાળિયેરી પૂનમ, હયગ્રીવ જયંતી, ઋક-યજું-શુક્લ-અથર્વ શ્રાવણી, બૃહસ્પતિ પૂજન,

૧૫

શુક્રવાર

૨૮-૦૮-૨૦૨૬

રક્ષાબંધન, હિરણ્યકેશી-તૈતરિયશ્રાવણી, જીવંતિકા વ્રત,ઝૂલનયાત્રા,કોકિલા વ્રત સમાપ્ત, અમરનાથ યાત્રા સ.,માંઘ ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે નહિ).

error: Content is protected !!