સંવત ૨૦૮૨ વૈશાખ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | શનિવાર | ૧૮-૦૪-૨૦૨૬ | ચંદ્રદર્શન દ.શૃં.મુ.૧૫ મહર્ધ, વૈશાખ માસ પ્રારંભ. |
૨ | રવિવાર | ૧૯-૦૪-૨૦૨૬ | અક્ષય તૃતિયા, અખાત્રીજ,બદ્રીકેદાર યાત્રા, કુંભદાન, શ્રી પરશુરામ જયંતિ, ત્રેતાયુગાદિ, જીલ્કાદ (મુ.૧૧), રંભા ત્રીજ,શુક્ર વૃષભમાં ૧૫:૪૮. |
૩ | સોમવાર | ૨૦-૦૪-૨૦૨૬ | ચોથનો ક્ષય, વિનાયક ચતુર્થી,વર્ષીતપના પારણા(જૈન) સાયન સૂર્ય વૃષભમાં ૦૭:૧૦, ગ્રીષ્મઋતુ પ્રારંભ. રોહિણી વ્રત, કલ્પાદી. |
૫ | મંગળવાર | ૨૧-૦૪-૨૦૨૬ | શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતિ, શ્રી સોમનાથ પ્રતિષ્ઠા દિન (સૌ.૭૬) ભા.વૈશાખ. |
૬ | બુધવાર | ૨૨-૦૪-૨૦૨૬ | ચંદન છઠ્ઠ, શ્રી રામાનુજાચાર્ય જયંતિ (દ.ભા.), સુરદાસ જયંતિ. |
૭ | ગુરૂવાર | ૨૩-૦૪-૨૦૨૬ | ગંગા સપ્તમી, શ્રી ગંગાજીનું પ્રગટ્ય, |
૮ | શુક્રવાર | ૨૪-૦૪-૨૦૨૬ | દુર્ગાષ્ટમી, |
૯ | શનિવાર | ૨૫-૦૪-૨૦૨૬ | શ્રી જાનકી જયંતિ, (સીતાનોમ), શ્રી હરી જયંતિ. |
૧૦ | રવિવાર | ૨૬-૦૪-૨૦૨૬ | —— |
૧૧ | સોમવાર | ૨૭-૦૪-૨૦૨૬ | શ્રી મોહિની એકાદશી (ગૌ-દૂધ), સૂર્ય ભરણીમાં ૨૫:૧૮. |
૧૨ | મંગળવાર | ૨૮-૦૪-૨૦૨૬ | ભોમ પ્રદોષ, શ્રી પરશુરામ-રૂકમણી દ્વાદશી. |
૧૩ | બુધવાર | ૨૯-૦૪-૨૦૨૬ | —— |
૧૪ | ગુરૂવાર | ૩૦-૦૪-૨૦૨૬ | શ્રી નૃસિંહ જયંતિ, શ્રી આદ્ય શંકરાચાર્ય કૈલાશગમન, બુધ મેષમાં ૦૬:૫૩. |
૧૫ | શુક્રવાર | ૦૧-૦૫-૨૦૨૬ | ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન, વ્રતની પૂનમ, કુર્મ જયંતિ, શ્રી બુદ્ધ પૂર્ણિમા, વૈશાખ સ્નાન સમાપ્ત. સંત શ્રી ભોજલરામબાપા જયંતિ(૨૪૦) નરસિંહમહેતા જયંતિ(૬૧૮). |