સંવત ૨૦૮૨ વૈશાખ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ વૈશાખ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

શનિવાર

૦૨-૦૫-૨૦૨૬

  શ્રી નારદમુનિ જયંતી, બુધ પૂર્વમાં અસ્ત.

રવિવાર

૦૩-૦૫-૨૦૨૬

—–

સોમવાર

૦૪-૦૫-૨૦૨૬

—–

મંગળવાર

૦૫-૦૫-૨૦૨૬

વૃદ્ધિતિથિ, અંગારકી સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨-૩૪.

બુધવાર

૦૬-૦૫-૨૦૨૬

પ્લુટો વક્રી.

ગુરૂવાર

૦૭-૦૫-૨૦૨૬

શ્રી ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ (ગોંડલ)  

શુક્રવાર

૦૮-૦૫-૨૦૨૬

—–

શનિવાર

૦૯-૦૫-૨૦૨૬

કાલાષ્ટમી, શ્રી રવીન્દ્રનાથ ટાગોર જયંતિ.

રવિવાર

૧૦-૦૫-૨૦૨૬

—–

સોમવાર

૧૧-૦૫-૨૦૨૬

સૂર્ય કૃતિકામાં ૧૯-૩૨, મંગળ મેષમાં ૧૨-૩૯ 

૧૦

મંગળવાર

૧૨-૦૫-૨૦૨૬

દએ (પારસી ૧૦)

૧૧

બુધવાર

૧૩-૦૫-૨૦૨૬

અપરા એકાદશી, જલક્રિડા એકાદશી.

૧૨

ગુરૂવાર

૧૪-૦૫-૨૦૨૬

પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ, બુધ વૃષભમાં ૨૪-૩૩, શુક્ર મિથુનમાં ૧૦-૫૪

૧૩

શુક્રવાર

૧૫-૦૫-૨૦૨૬

શિવરાત્રી, ચૌદશનો ક્ષય, સૂર્ય વૃષભમાં ૦૬-૨૩ મુ. ૩૦ સામ્યાર્ધ

૩૦

શનિવાર

૧૬-૦૫-૨૦૨૬

દર્શ અમાસ, વટસાવિત્રી વ્રત, શ્રી શનિશ્વર જયંતિ,ભાવુકા અમાસ,

error: Content is protected !!