સંવત ૨૦૮૨ માગશર શુકલ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ માગશર શુકલ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

શુક્રવાર

૨૧-૧૧-૨૦૨૫

માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવ પ્રા.,ચંદ્રદર્શન મુ.૧૫ મહર્ધ, નવરાત્રિ પ્રારંભ,

શનિવાર

૨૨-૧૧-૨૦૨૫

સાયન સૂર્ય ધનુમાં ૦૭:૦૭, જમાદિ ઉલ આખર(૦૬)

રવિવાર

૨૩-૧૧-૨૦૨૫

બુધ તુલામાં વક્રી ૨૦:૨૯

સોમવાર

૨૪-૧૧-૨૦૨૫

વિનાયક ચોથ, ગુરૂ તેગ બહાદુર સહીદ દિન (તા.પ્ર)

મંગળવાર

૨૫-૧૧-૨૦૨૫

નાગપાંચમ, નાગપૂજન, બુધ ઉદય (પૂર્વમાં)

બુધવાર

૨૬-૧૧-૨૦૨૫

સ્કંદ ષષ્ઠી, ચંપા ષષ્ઠી, નવરાત્રિ સમાપ્ત, અન્નપૂર્ણા વ્રત પ્રારંભ,  માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવ સમાપ્ત, માર્તંડ ભૈરવ ઉત્થાપન, શુક્ર વૃશ્ચિક રાશીમાં ૧૧:૨૩

ગુરૂવાર

૨૭-૧૧-૨૦૨૫

મિત્ર સપ્તમી, શ્રી દત્ત નવરાત્રિ પ્રારંભ

શુક્રવાર

૨૮-૧૧-૨૦૨૫

દુર્ગાષ્ટમી, પ્રમુખ સ્વામી મહારાજ પ્રાકટ્ય દિન(સ્વામીનારાયણ), શનિ માર્ગી ૦૯:૨૩

શનિવાર

૨૯-૧૧-૨૦૨૫

શ્રી હરિ જયંતી, કલ્પાદિ, બુધ માર્ગી ૨૩:૧૦

૧૦

રવિવાર

૩૦-૧૧-૨૦૨૫

——-

૧૧

સોમવાર

૦૧-૧૨-૨૦૨૫

મૌની-મોક્ષદા એકાદશી (રાજગરો), ગીતા જયંતી

૧૨

મંગળવાર

૦૨-૧૨-૨૦૨૫

અખંડ-મત્સ્ય દ્વાદશી, ભોમ પ્રદોષ, સૂર્ય જયેષ્ઠામાં ૨૫:૧૫

૧૩

બુધવાર

૦૩-૧૨-૨૦૨૫

——-

૧૪

ગુરૂવાર

૦૪-૧૨-૨૦૨૫

પૂનમ નો ક્ષય, શ્રી દત્ત જયંતી, વ્રતની પૂનમ, બહુચરાજીનો મેળો, શ્રી દત્ત નવરાત્રી સમાપ્ત, લવણ દાન, અન્વાધાન

error: Content is protected !!