સંવત ૨૦૮૨ માગશર કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ માગશર કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

શુક્રવાર

૦૫-૧૨-૨૦૨૫

રોહિણી વ્રત, ગુરૂ મિથુનમાં વક્રી ૧૭:૩૫

શનિવાર

૦૬-૧૨-૨૦૨૫

બુધ વૃશ્ચિકમાં ૨૦:૨૯

રવિવાર

૦૭-૧૨-૨૦૨૫

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૦:૨૯, સૌભાગ્ય સુંદરી વ્રત, મંગળ ધનુમાં ૨૦:૧૭

સોમવાર

૦૮-૧૨-૨૦૨૫

——-

મંગળવાર

૦૯-૧૨-૨૦૨૫

——-

બુધવાર

૧૦-૧૨-૨૦૨૫

નેપચ્યુન માર્ગી ૧૭:૫૫

ગુરૂવાર

૧૧-૧૨-૨૦૨૫

કાલાષ્ટમી,

શુક્રવાર

૧૨-૧૨-૨૦૨૫

——-

શનિવાર

૧૩-૧૨-૨૦૨૫

શ્રી હરિ જયંતી, શુક્ર અસ્ત પૂર્વમાં,પા.અમરદાદ

૧૦

રવિવાર

૧૪-૧૨-૨૦૨૫

શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક (જૈન)

૧૧

સોમવાર

૧૫-૧૨-૨૦૨૫

સફલા એકાદશી (તલ), સૂર્ય ધન અને મૂળમાં ૨૮:૨૦ મુ. ૧૫ મહર્ધ, ધનાર્ક કમૂર્તા પ્રારંભ, સંક્રાંતિ પુ.કા. ૦૭:૧૯ થી ૧૦:૪૫ શ્રી પાર્શ્વનાથ દીક્ષા કલ્યાણક (જૈન)

૧૨

મંગળવાર

૧૬-૧૨-૨૦૨૫

અન્નપૂર્ણા વ્રત સમાપ્ત

૧૩

બુધવાર

૧૭-૧૨-૨૦૨૫

પ્રદોષ

૧૪

ગુરૂવાર

૧૮-૧૨-૨૦૨૫

શિવરાત્રી

૩૦

શુક્રવાર

૧૯-૧૨-૨૦૨૫

દર્શ અમાસ, કાલબા દેવી યાત્રા, પાવાગઢ યાત્રા અન્વાધાન

error: Content is protected !!