સંવત ૨૦૮૨ મહા શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | સોમવાર | ૧૯-૦૧-૨૦૨૬ | મહા નવરાત્રી પ્રારંભ, સાયન સૂર્ય કુંભમાં ૩૧:૧૬. |
૨ | મંગળવાર | ૨૦-૦૧-૨૦૨૬ | ચંદ્રદર્શન ઉ.શૃં.મુ.૩૦ સમ્યાર્ધ,ગુરૂ ગોવિંદસિંહ જયંતિ(તારીખ પ્રમાણે). |
૩ | બુધવાર | ૨૧-૦૧-૨૦૨૬ | ગૌરી ત્રીજ,ભા.મહા(૧૧),મુ.શાબાન(૮) |
૪ | ગુરૂવાર | ૨૨-૦૧-૨૦૨૬ | વિનાયક ચોથ,તિલકુંદ ચતુર્થી,ગણેશ જયંતિ,વરદ ચતુર્થી, |
૫ | શુક્રવાર | ૨૩-૦૧-૨૦૨૬ | શ્રી પંચમી,વસંત પંચમી,સરસ્વતી પૂજન,નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ. |
૬ | શનિવાર | ૨૪-૦૧-૨૦૨૬ | સૂર્ય શ્રવણમાં ૧૦:૫૧. |
૭ | રવિવાર | ૨૫-૦૧-૨૦૨૬ | રથ સપ્તમી,ભાનુ સપ્તમી,આરોગ્ય સપ્તમી,નર્મદા સપ્તમી,બ્રહ્મસમાજ દિન,મન્વાદિ. |
૮ | સોમવાર | ૨૬-૦૧-૨૦૨૬ | શ્રી ખોડીયાર જયંતિ,દુર્ગાષ્ટમી,ભીષ્માષ્ટમી,પ્રજાસત્તાક દિન, |
૯ | મંગળવાર | ૨૭-૦૧-૨૦૨૬ | મહાનંદા નોમ, મહા નવરાત્રી સમાપ્ત. |
૧૦ | બુધવાર | ૨૮-૦૧-૨૦૨૬ | લાલ લજપતરાય જયંતિ(૧૬૧) |
૧૧ | ગુરૂવાર | ૨૯-૦૧-૨૦૨૬ | જ્યાએકાદશી(શેરડી),ભીષ્મ દ્વાદશી,રોહિણી વ્રત. |
૧૨ | શુક્રવાર | ૩૦-૦૧-૨૦૨૬ | પ્રદોષ,વરાહ દ્વાદશી,મહાત્મા ગાંધી નિર્વાણ દિન. |
૧૩ | શનિવાર | ૩૧-૦૧-૨૦૨૬ | ચોદાશનો ક્ષય,શ્રી વિશ્વકર્મા જયંતિ,શ્રી મોઢેશ્વરી માતાજી પાટોત્સવ(મોઢેરા) |
૧૫ | રવિવાર | ૦૧-૦૨-૨૦૨૬ | વ્રતની પૂનમ,માઘી પૂર્ણિમા,માઘ સ્નાન સમાપ્ત,ગુરૂ રવિદાસ જયંતિ,અન્વાધાન. |