સંવત ૨૦૮૨ મહા કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ મહા કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

સોમવાર

૦૨-૦૨-૨૦૨૬

—–

મંગળવાર

૦૩-૦૨-૨૦૨૬

બુધ કુંભમાં ૨૧:૫૨,શુક્ર પશ્ચિમમાં ઉદય.

બુધવાર

૦૪-૦૨-૨૦૨૬

શ્રી મોઢેશ્વરી માતાજી પ્રાક્ટ્યોત્સવ(મોઢેરા),હર્ષલ માર્ગી,શબ્બે બારાત(મુ.)

ગુરૂવાર

૦૫-૦૨-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી,ચં.ઉ.૨૧:૫૩ શુક્ર કુંભમાં ૨૫:૧૨,શ્રી સંકલ્પ સિધ્ધ ગણેશ મંદિરનો પાટોત્સવ(ગોરેગાંવ મુંબઈ),

શુક્રવાર

૦૬-૦૨-૨૦૨૬

સૂર્ય ધનિષ્ઠામાં ૧૪:૦૫,બુધ ઉદય પશ્ચિમમાં,શ્રી રણછોડરાયજીનો પાટોત્સવ(ડાકોર)

શનિવાર

૦૭-૦૨-૨૦૨૬

શ્રી યશોદા માતા જયંતિ,પૂર્વેધુ શ્રાધ્ધ,

રવિવાર

૦૮-૦૨-૨૦૨૬

ભાનુ સપ્તમી,શ્રીનાથજી પાટોત્સવ(નાથદ્વારા),

સોમવાર

૦૯-૦૨-૨૦૨૬

આઠમની વૃધ્ધિ,કાલાષ્ટમી,સીતાષ્ટમી,દુર્ગાષ્ટમી,અષ્ટકા શ્રાધ.

મંગળવાર

૧૦-૦૨-૨૦૨૬

સીતા નોમ-જાનકી જયંતિ,અન્વષ્ટકા શ્રાધ્ધ.

બુધવાર

૧૧-૦૨-૨૦૨૬

શ્રી રામદાસ નોમ,પા.મહેર,મહા શિવરાત્રિનો મેળો પ્રારંભ (જુનાગઢ),

૧૦

ગુરૂવાર

૧૨-૦૨-૨૦૨૬

સંતશ્રી જલારામબાપા પુ.તિ.(વીરપુર),સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ,સૂર્ય કુંભમાં ૨૮:૦૯.મુ.૩૦ સમ્યાર્ધ.

૧૧

શુક્રવાર

૧૩-૦૨-૨૦૨૬

વિજયા એકાદશી(સ્માર્ત-પેંડા).

૧૨

શનિવાર

૧૪-૦૨-૨૦૨૬

વિજયા એકાદશી(વૈષ્ણવ),શનિ પ્રદોષ,વેલેન્ટાઈન ડે (ખ્રિસ્તી).

૧૩

રવિવાર

૧૫-૦૨-૨૦૨૬

મહા શિવરાત્રી વ્રત,(૨૪:૩૧ થી ૨૫:૧૯),શ્રવણોપવાસ,શિવ પાલખી યાત્રા (સોમનાથ)ભવનાથ મેળો સમાપ્ત.કલ્પાદિ.

૧૪

સોમવાર

૧૬-૦૨-૨૦૨૬

—–

૩૦

મંગળવાર

૧૭-૦૨-૨૦૨૬

દર્શ અમાસ,દ્વાપરયુગાદિ,કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ(ભારતમાં દેખાશે નહી) અન્વાધાન.

error: Content is protected !!