સંવત ૨૦૮૨ ભાદ્રપદ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | શનિવાર | ૧૨-૦૯-૨૦૨૬ | ચંદ્રદર્શન ઉ.શૃં.મુ.૩૦ સામ્યાર્ધ, મહાવીર સ્વામી જન્મ વાંચન,રામદેવપીર નવરાત્ર પ્રા.,મૌન વ્રતારંભ, સામ શ્રાવણી, |
૨ | રવિવાર | ૧૩-૦૯-૨૦૨૬ | વરાહ જયંતી,સૂર્ય ઉ.ફા.માં ૨૧:૪૮ વા.દેડકો સ્ત્રી.સ્ત્રી.સૂ.સૂ.,રબિઉલઆખર(મુ.૪). |
૩ | સોમવાર | ૧૪-૦૯-૨૦૨૬ | હરિતાલિકા-કેવડાત્રીજ, વિનાયક ચતુર્થી શ્રી ગણેશ ચતુર્થી (ચંદ્રદર્શન નિષેધ), પારસી-અર્દીબહેસ્ત. |
૪ | મંગળવાર | ૧૫-૦૯-૨૦૨૬ | ઋષિ પંચમી, સામા પાંચમ, સંવત્સરી (ચ.પ.જૈન), મન્વાદિ. |
૫ | બુધવાર | ૧૬-૦૯-૨૦૨૬ | સંવત્સરી (પં.પ.જૈન), |
૬ | ગુરૂવાર | ૧૭-૦૯-૨૦૨૬ | સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, બલરામ જયંતી, ગૌરી આવાહન, કાર્તિક સ્વામી દર્શન, સૂર્ય કન્યામાં ૦૭:૫૪. |
૭ | શુક્રવાર | ૧૮-૦૯-૨૦૨૬ | શ્રી મહાલક્ષ્મી વ્રતારંભ, જયેષ્ઠા ગૌરી પૂજન, મંગળ કર્કમાં ૧૬:૩૬. |
૮ | શનિવાર | ૧૯-૦૯-૨૦૨૬ | દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી,ધરો આઠમ,દધિચી જયંતી,ગૌરી વિસર્જન, |
૯ | રવિવાર | ૨૦-૦૯-૨૦૨૬ | અદુઃખ નવમી,ભાગવત સપ્તાહ પ્રારંભ, શ્રી રામદેવપીર નવરાત્ર સમાપ્ત,શ્રી હરી જયંતી. |
૧૦ | સોમવાર | ૨૧-૦૯-૨૦૨૬ | શ્રી દશાવતાર વ્રત. |
૧૧ | મંગળવાર | ૨૨-૦૯-૨૦૨૬ | જલ ઝૂલણી-પરિવર્તિની એકાદશી (કમળ કાકડી), સાયન સૂર્ય તુલામાં ૨૯:૩૬,દક્ષિણ ગોલારંભ, વિષુવદિન. |
૧૨ | બુધવાર | ૨૩-૦૯-૨૦૨૬ | શ્રી વામન જયંતી,શ્રવણ દ્વાદશી, ભા.આશ્વિન,શ્રી ભુવનેશ્વરી જયંતી, શ્રવણોપવાસ, |
૧૩ | ગુરૂવાર | ૨૪-૦૯-૨૦૨૬ | પ્રદોષ, ગૌ-ત્રીરાત્રી વ્રતારંભ. |
૧૪ | શુક્રવાર | ૨૫-૦૯-૨૦૨૬ | અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહાઉત્સવ સમાપ્ત. |
૧૫ | શનિવાર | ૨૬-૦૯-૨૦૨૬ | વ્રતની પૂનમ,પૌષ્ઠપદી-ભાદરવી પૂર્ણિમા, ભાગવત સપ્તાહ સમાપ્ત, ગૌ-ત્રીરાત્રી વ્રત સમાપ્ત,સન્યાસીના ચાતુર્માસ સમાપ્ત,અંબાજીનો મેળો,પદયાત્રા, બુધ તુલામાં ૧૨:૪૧. |