સંવત ૨૦૮૨ ફાગણ શુક્લ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | બુધવાર | ૧૮-૦૨-૨૦૨૬ | પયોવ્રત પ્રારંભ,ચંદ્રદર્શન દ.શૃં.મુ.૧૫ મહર્ધ,સાયન સૂર્ય મીનમાં ૨૧:૨૩,વસંતઋતુ પ્રારંભ. |
૨ | ગુરૂવાર | ૧૯-૦૨-૨૦૨૬ | શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતિ(૧૯૦),શિવાજી જયંતિ(તા.મુ.)રમજાન માસ મુ.(૯) રોજા શરૂ, સૂર્ય શતભિષામાં ૧૮:૩૪. |
૩ | શુક્રવાર | ૨૦-૦૨-૨૦૨૬ | ભા.ફાગણ, |
૪ | શનિવાર | ૨૧-૦૨-૨૦૨૬ | વિનાયક ચતુર્થી. |
૫ | રવિવાર | ૨૨-૦૨-૨૦૨૬ | —– |
૬ | સોમવાર | ૨૩-૦૨-૨૦૨૬ | સાતમનો ક્ષય,હોળાષ્ટક પ્રારંભ ૩૧:૦૩,અઠ્ઠાઈ પ્રારંભ (જૈન),મંગળ કુંભમાં ૧૧:૫૨. |
૮ | મંગળવાર | ૨૪-૦૨-૨૦૨૬ | દુર્ગાષ્ટમી, |
૯ | બુધવાર | ૨૫-૦૨-૨૦૨૬ | શ્રી હરી જયંતિ,બગીચા નોમ, રોહિણી વ્રત. |
૧૦ | ગુરૂવાર | ૨૬-૦૨-૨૦૨૬ | બુધ વક્રી ૧૨:૧૯. |
૧૧ | શુક્રવાર | ૨૭-૦૨-૨૦૨૬ | આમલકી એકાદશી (આંબળા), |
૧૨ | શનિવાર | ૨૮-૦૨-૨૦૨૬ | ગોવિંદ દ્વાદશી,નૃસિંહ દ્વાદશી,પયોવ્રત સમાપ્ત,બુધ અસ્ત પશ્ચિમમાં. |
૧૩ | રવિવાર | ૦૧-૦૩-૨૦૨૬ | પ્રદોષ,બગીચા ત્રયોદશી,છ ગાઉની યાત્રા-પાલીતાણા સિધ્ધાચલની યાત્રા(જૈન),શુક્ર મીનમાં ૨૪:૫૮. |
૧૪ | સોમવાર | ૦૨-૦૩-૨૦૨૬ | વ્રતની પૂનમ,હોલિકા દહન,હોળાષ્ટક સમાપ્ત,ચૌમાંસી ચૌદશ(જૈન) |
૧૫ | મંગળવાર | ૦૩-૦૨-૨૦૨૬ | ધૂળેટી,ધુલી વંદન,અભ્યંગ સ્નાન, |