સંવત ૨૦૮૨ ફાગણ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ ફાગણ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

બુધવાર

૦૪-૦૩-૨૦૨૬

ગ્રહણ કરિદિન,વસંતોત્સવ,આમ્રકુસુમ પ્રાશન,સૂર્ય પૂ.ભા.માં ૨૪:૫૫.

ગુરૂવાર

૦૫-૦૩-૨૦૨૬

સંત તુકારામ બીજ,

શુક્રવાર

૦૬-૦૩-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૨૭,છત્રપતિ શિવાજી જયંતિ (તિથિ મુજબ),ક્લ્પાદિ.

શનિવાર

૦૭-૦૩-૨૦૨૬

——

રવિવાર

૦૮-૦૩-૨૦૨૬

રંગ પંચમી શ્રી જયંતિ.

સોમવાર

૦૯-૦૩-૨૦૨૬

એકનાથ છઠ્ઠ, શનિ અસ્ત પશ્ચિમમાં.

મંગળવાર

૧૦-૦૩-૨૦૨૬

મારવાડી સાતમ, શીતળા સાતમ.

બુધવાર

૧૧-૦૩-૨૦૨૬

કાલાષ્ટમી,વર્ષીતપ પ્રારંભ, ગુરૂ માર્ગી ૦૯:૦૧.

ગુરૂવાર

૧૨-૦૩-૨૦૨૬

શહાદતે હઝરત અલી (મુ.).

૧૦

શુક્રવાર

૧૩-૦૩-૨૦૨૬

દશમની વૃધ્ધિ,પા.આવા(૮),

૧૦

શનિવાર

૧૪-૦૩-૨૦૨૬

સૂર્ય મીનમાં ૨૫:૦૩,મુ.૪૫ સમર્ધ, કમૂર્તા પ્રારંભ,

૧૧

રવિવાર

૧૫-૦૩-૨૦૨૬

પાપમોચિની એકાદશી (ચારોળી),શ્રી હરીચરણદાસબાપુ પુ.તિ.(ગોંડલ,તિથિ મુજબ),બુધ ઉદય પૂર્વમાં,

૧૨

સોમવાર

૧૬-૦૩-૨૦૨૬

સોમ પ્રદોષ,

૧૩

મંગળવાર

૧૭-૦૩-૨૦૨૬

શિવરાત્રિ, શબ્બે કદ્ર,

૧૪

બુધવાર

૧૮-૦૩-૨૦૨૬

દર્શ અમાસ, એકલિંગજી પાટોત્સવ, અન્વાધાન, મન્વાદિ, સૂર્ય ઉ.ભા.માં ૦૯:૨૧.

૩૦

ગુરૂવાર

૧૯-૦૩-૨૦૨૬

એકમનો ક્ષય, ગુડી પડવો,સૃષ્ટિ આરંભદિન, ઘટસ્થાપન,શાકે ૧૯૪૮”પરાભવ”નામ સંવત્સર પ્રા.,ચૈત્રી-વસંત નવરાત્ર પ્રા.શ્રી રામ નવરાત્રિ, શ્રી સ્વામીનારાયણ શક(૨૪૫)પ્રા.,શ્રી વલ્લભાબ્દ શક(૫૪૯)પ્રા.,અલુણા વ્રત પ્રારંભ.

error: Content is protected !!