સંવત ૨૦૮૨ પોષ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર
તિથિ | વાર | તારીખ | ત્યોહાર |
૧ | રવિવાર | ૦૪-૦૧-૨૦૨૬ | —— |
૨ | સોમવાર | ૦૫-૦૧-૨૦૨૬ | —— |
૩ | મંગળવાર | ૦૬-૦૧-૨૦૨૬ | ચોથનો ક્ષય,અંગારકી સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૨૧,મૂંડીયા સ્વામી જયંતિ, |
૫ | બુધવાર | ૦૭-૦૧-૨૦૨૬ | —— |
૬ | ગુરૂવાર | ૦૮-૦૧-૨૦૨૬ | —— |
૭ | શુક્રવાર | ૦૯-૦૧-૨૦૨૬ | સાતમની વૃધ્ધિ, |
૭ | શનિવાર | ૧૦-૦૧-૨૦૨૬ | કાલાષ્ટમી,શ્રી સ્વામી રામાનંદાચાર્ય જયંતિ (૭૨૪), |
૮ | રવિવાર | ૧૧-૦૧-૨૦૨૬ | સૂર્ય ઉ.ષા.માં ૦૮:૩૭ |
૯ | સોમવાર | ૧૨-૦૧-૨૦૨૬ | સ્વામી વિવેકાનંદ જયંતિ,યુવા દિન,પા.શહેરેવર(૬),શુક્ર મકરમાં ૨૭:૫૯, |
૧૦ | મંગળવાર | ૧૩-૦૧-૨૦૨૬ | —— |
૧૧ | બુધવાર | ૧૪-૦૧-૨૦૨૬ | ષટતિલા એકાદશી (કોપરા),મકર સંક્રાંતિ,સૂર્ય મકરમાં ૧૫:૦૮,સંક્રાંતિ પુણ્યકાળ ૧૫:૦૮ થી સુર્યાસ્ત, મુ.૩૦ સમ્યાર્ધ, કમૂર્તા સમાપ્ત. |
૧૨ | ગુરૂવાર | ૧૫-૦૧-૨૦૨૬ | કરિદિન,મંગળ મકરમાં ૨૮:૨૯. |
૧૩ | શુક્રવાર | ૧૬-૦૧-૨૦૨૬ | પ્રદોષ,શિવરાત્રી,મેરૂ ત્રયોદશી(જૈન) |
૧૪ | શનિવાર | ૧૭-૦૧-૨૦૨૬ | બુધ મકરમાં ૧૦:૨૪, શબ્બે મીરાજ (મુ.), |
૩૦ | રવિવાર | ૧૮-૦૧-૨૦૨૬ | દર્શ અમાસ,મૌની અમાસ, |