સંવત ૨૦૮૨ નીજ જયેષ્ઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ નીજ જયેષ્ઠ કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

મંગળવાર

૩૦-૦૬-૨૦૨૬

એકમની વૃધ્ધિ, વટ સાવિત્રી વ્રતના પારણા

બુધવાર

૦૧-૦૭-૨૦૨૬

ગુરૂ હરગોવિંદસિંહ જયંતી

ગુરૂવાર

૦૨-૦૭-૨૦૨૬

બુધ પશ્ચિમમાં અસ્ત

શુક્રવાર

૦૩-૦૭-૨૦૨૬

સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨:૦૦

શનિવાર

૦૪-૦૭-૨૦૨૬

શુક્ર સિંહમાં ૧૯:૧૫

રવિવાર

૦૫-૦૭-૨૦૨૬

——

સોમવાર

૦૬-૦૭-૨૦૨૬

સૂર્ય પુનર્વસુમાં ૧૨:૦૪ વા. અસ્વ સ્ત્રી.પુ.ચં.સુ. (સંયોગિયું)

મંગળવાર

૦૭-૦૭-૨૦૨૬

કલાષ્ટમી, દુર્ગાષ્ટમી, બુધ વક્રી મિથુનમાં ૧૦:૩૭, નેપ્ચ્યુન વક્રી

બુધવાર

૦૮-૦૭-૨૦૨૬

બુધાષ્ટમી

ગુરૂવાર

૦૯-૦૭-૨૦૨૬

——

૧૦

શુક્રવાર

૧૦-૦૭-૨૦૨૬

યોગીની એકાદશી (સ્માર્ત-સાકર), એકાદશીનો ક્ષય

૧૨

શનિવાર

૧૧-૦૭-૨૦૨૬

યોગીની એકાદશી (વૈષ્ણવ), સ્પેંદારમદ (પારસી ૧૨)

૧૩

રવિવાર

૧૨-૦૭-૨૦૨૬

ભાનુ પ્રદોષ, શિવરાત્રી

૧૪

સોમવાર

૧૩-૦૭-૨૦૨૬

——

૩૦

મંગળવાર

૧૪-૦૭-૨૦૨૬

દર્શ અમાસ

error: Content is protected !!